૧ શમુએલ 16:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે યિશાઈએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા એક લવારું એક ગધેડ પર [લાદીને] પોતાના દીકરા દાઉદની સાથે શાઉલને માટે મોકલાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યિશાઈએ દ્રાક્ષાસવની એક મશક, એક લવારું અને એક ગધેડા પર ખોરાક લીધાં અને દાવિદની મારફતે શાઉલ પાસે મોકલ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ20 ત્યારે યશાઇએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા બકરાનું એક બચ્ચુ એક ગધેડાં પર લાદીને પોતાના પુત્ર સાથે શાઉલને મોકલાવ્યાં જેથી તે રાજી થાય. Viz kapitola |