૧ શમુએલ 16:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અમારા માલિકે પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તો અમારા સ્વામીએ પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે, તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે. અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા તમારા પર આવે ત્યારે એમ થશે કે, તે પોતાના હાથથી વાગડશે, એટલે તમે સારા થશો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેથી અમને હુકમ આપો તો વીણા વગાડવામાં પ્રવીણ હોય એવા માણસને અમે શોધી કાઢીએ, જેથી જ્યારે તમારા પર દુષ્ટાત્મા આવે ત્યારે તે માણસ વીણા વગાડશે અને તમે પાછા સારા થઈ જશો.” Viz kapitolaપવિત્ર બાઈબલ16 જો તમે આજ્ઞા આપો તો અમે સારો વીણાવાદક શોધી કાઢીએ. તમાંરા પર ત્રાસદાયક આત્માં આવે ત્યારે તે વીણા વગાડે; અને તેથી તમને શાંતિ થશે.” Viz kapitola |