Online Bible

- Reklamy -




૧ શમુએલ 15:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 શાઉલે લોકોને બોલાવીને ટલાઈમ નગરમાં તેઓની ગણતરી કરી: તો બે લાખ પાયદળ અને યહૂદિયાના દસ હજાર માણસો થયા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી, તો બે લાખ પાયદળ, ને યહૂદિયાના દશ હજાર માણસો થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 શાઉલે તેનાં લશ્કરી દળો બોલાવ્યાં અને તેલાઈમમાં તેમની હાજરી લઈને ગણતરી કરાવી, તો ઇઝરાયલમાંથી બે લાખ સૈનિકો અને યહૂદિયામાંથી દસ હજાર સૈનિકો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 આથી શાઉલે બધા લોકોને “ટલાઈમ” બોલાવવા તે જગ્યાએ ભેગા કર્યા. ત્યાં 2,00,000 પાયદળ અને બીજા 10,000 માંણસો હતાં. તેમાં યહૂદાનાં માંણસોનો સમાંવેશ છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 15:4

Následuj nás:

Reklamy


Reklamy