૧ શમુએલ 14:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જો તેઓ આપણને એમ કહેશે, ‘જ્યાં સુધી અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ઊભા રહો’ તો આપણે આપણી જગ્યાએ રહીશું અને તેઓની પાસે નહિ જઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જો તેઓ આપણને એમ કહે, ‘અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી થોભી જાઓ;’ તો આપણે આપણા ઠેકાણે ઊભા રહીશું, ને ફરી તેઓની પાસે નહિ જઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 જો તેઓ આપણને કહે કે અમે તમારી પાસે આવીએ ત્યાં લગી થોભો, તો આપણે જ્યાં હોઈએ ત્યાં જ થોભી જઈશું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ. Viz kapitola |