૧ શમુએલ 14:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી યોનાથાને કહ્યું, “આપણે તે માણસોની પાસે જઈએ અને આપણે તેમની નજરે પડીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે યોનાથાને કહ્યું, “જો આપણે તે માણસો પાસે જઈએ, ને આપણે તેમને દેખા દઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યોનાથાને કહ્યું, “ભલે, તે માણસો આપણને જુએ તેમ આપણે જઇએ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ. Viz kapitola |