૧ શમુએલ 14:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેના શસ્ત્રવાહકે જવાબ આપ્યો કે, “જે સર્વ તારા મનમાં છે તે કર. આગળ વધ, તારી બધી આજ્ઞાઓ પાળવાને હું તારી સાથે છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેના શસ્ત્રવાહકે તેને કહ્યું, “જે કંઈ તમારા મનમાં હોય તે કરો; ચાલો, જુઓ, હું તમારી ઇચ્છા પ્રમાણે તમારી સાથે [આવું] છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યુવાને કહ્યું, “જેવી તમારી મરજી; તમે જે કંઈ કરો તેમાં હું તમારી સાથે છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેથી શસ્ત્રવાહકે કહ્યું, “તમાંરા મનમાં જે કંઈ હોય તે પ્રમાંણે કરો, હું તમાંરી સાથે છું,” Viz kapitola |