૧ શમુએલ 14:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 પછી શાઉલે પલિસ્તીઓની પાછળ પડવાનું બંધ કર્યું અને પલિસ્તીઓ પોતાને સ્થળે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 ત્યારે પછી શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું છોડીને ચાલ્યો ગયો. અને પલિસ્તીઓ પોતાને ઠેકાણે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો મૂકી દીધો અને પલિસ્તીઓ પોતાના પ્રદેશમાં પાછા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ46 શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો છોડી દીધો. અને તેઓ પોતાના પ્રદેશમાં પહોંચી ગયા. Viz kapitola |