Online Bible

- Reklamy -




૧ શમુએલ 14:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યોનાથાન જે રસ્તે થઈને પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની બન્ને બાજુએ ખડકની ભેખડો હતી. એક બાજુની ભેખડનું નામ બોસેસ અને બીજીનું નામ સેને હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઘાટોની વચ્ચેના જે રસ્તે થઈને યોનાથાન પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની એક બાજુએ ખડકની ભેખડ ને બીજી બાજુએ ખડકની ભેખડ હતી; એકનું નામ બોસેસ, ને બીજીનું નામ સેને હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 પલિસ્તીઓની છાવણીમાં જવા માટે યોનાથાને જે ઘાટમાં થઈને પસાર થવું પડે તેમ હતું તેની બંને બાજુએ બે મોટા સીધા ચઢાણવાળા ખડક હતા, એકનું નામ બોસેસ અને બીજાનું નામ સેને હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 14:4

Následuj nás:

Reklamy


Reklamy