૧ શમુએલ 14:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 શાઉલે ઈશ્વરને માટે વેદી બાંધી, એ તેણે ઈશ્વરને માટે બાંધેલી પ્રથમ વેદી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 પછી શાઉલે યહોવાને માટે વેદી બાંધી. યહોવાને માટે તેણે જે પહેલી વેદી બાંધી હતી તે એ જ હતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 શાઉલે ત્યાં પ્રભુને માટે સૌ પ્રથમ વેદી બાંધી. Viz kapitolaપવિત્ર બાઈબલ35 પછી શાઉલે યહોવાને માંટે એક વેદી બાંધી. તેણે પોતે તેને બાંધવાનું શરુ કર્યું. યહોવાને માંટે બાંધેલી તેની તે પહેલી વેદી હતી. Viz kapitola |