૧ શમુએલ 13:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 શાઉલે કહ્યું, “દહનીયાર્પણ તથા શાંત્યર્પણ મારી પાસે લાવો.” પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે શાઉલે કહ્યું, “દહનીયાર્પણ તથા શાંત્યાર્પણો અહીં મારી પાસે લાવો.” પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેથી શાઉલે તેમને કહ્યું, “દહનબલિ અને સંગતબલિ મારી પાસે લાવો.” તેણે દહનબલિ ચઢાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેથી શાઉલે તેમને કહ્યું: “માંરી પાસે દહનાર્પણ તથા શાંત્યર્પણો લાવો.” પછી તેણે દહનાર્પણ અર્પ્યા. Viz kapitola |