૧ શમુએલ 13:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી લડાઈના દિવસે, જે સર્વ લોકો શાઉલ તથા યોનાથાનની સાથે હતા તેઓના હાથમાં તલવારો કે ભાલા દેખાતા નહોતા; ફક્ત શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેથી લડાઈને દિવસે એમ થયું કે જે સર્વ લોક શાઉલ તથા યોનાથાનની સાથે હતા, તેઓના હાથમાં તરવાર કે ભાલો કંઈ દેખાતું નહોતું. પણ શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેથી યુદ્ધને દિવસે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય બીજા કોઈ ઇઝરાયલી સૈનિક પાસે તલવાર કે ભાલો નહોતો. Viz kapitolaપવિત્ર બાઈબલ22 આથી જયારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય તેમના કોઈ લડવૈયા પાસે નહોતી તરવાર કે નહોતો ભાલો. Viz kapitola |