Online Bible

- Reklamy -




૧ શમુએલ 13:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ સર્વ ઇઝરાયલી માણસો પોતાતાં હળ, કોદાળીઓ, કુહાડીઓ તથા દાતરડાંની ધારો કાઢવા કે ટીપાવવા માટે પલિસ્તીઓ પાસે જતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ સર્વ ઇઝરાયલી પોતાનાં ચવડાં, હળપૂણી, કુહાડીઓ તથા કોદાળીઓ ટીપાવવા પલિસ્તીઓ પાસે જતા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 ઇઝરાયલીઓએ પોતાનાં હળની કોશ, કોદાળીઓ, કુહાડીઓ અને દાતરડાની ધાર કઢાવવા પણ પલિસ્તીઓ પાસે જવું પડતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 તેથી ઇસ્રાએલીઓને પોતાનાં હળ, ખરપડી, કુહાડા, અને દાતરડાંને ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું.

Viz kapitola kopírovat




૧ શમુએલ 13:20

Následuj nás:

Reklamy


Reklamy