૧ શમુએલ 13:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 શાઉલે રાજ્ય કરવા માંડ્યું ત્યારે તે ત્રીસ વર્ષનો હતો; અને તેણે બેતાળીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ્ય કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શાઉલે રાજ કરવા માંડ્યું ત્યારે તે [ત્રીસ] વર્ષની વયનો હતો. અને તેણે બે વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 શાઉલ રાજા બન્યો ત્યારે તે (ત્રીસ) વર્ષનો હતો. તેણે (બેંતાલીસ) વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ1 એ સમયે શાઉલના રાજયશાસનનું એક વર્ષ પસાર થઈ ગયું હતું. ઇસ્રાએલ ઉપર 2 વર્ષ શાસન કર્યા પછી Viz kapitola |