૧ શમુએલ 12:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યાકૂબ મિસરમાં ગયો ત્યાર પછી, જ્યારે તમારા પિતૃઓએ યહોવાની આગળ પોકાર કર્યો, ત્યારે યહોવાએ મૂસા તથા હારુનને મોકલ્યા, તેઓ તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા ને તેમને આ જગાએ વસાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યાકોબ અને તેનું કુટુંબ ઇજિપ્તમાં ગયાં અને ઇજિપ્તીઓએ તેમના પર જુલમ ગુજાર્યો ત્યારે તમારા પૂર્વજોએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે મોશે અને આરોનને મોકલ્યા. તેઓ તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા અને આ દેશમાં વસાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 “યાકૂબ મિસર ગયો. ખ્યાં મિસરીઓએ તેના વંશજો ઉપર જુલમ ગુજાર્યો. તેથી તેઓએ યહોવાને ધા નાખી. એટલે તેણે મૂસાને અને હારુનને મોકલી આપ્યા, તેઓ તમાંરા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યા અને તેમને અહીં વસાવ્યા. Viz kapitola |