Online Bible

- Reklamy -




૧ શમુએલ 12:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જે વિનંતી તમે મારી આગળ કરી હતી તે મેં સાંભળી છે. અને મેં તમારા પર એક રાજા નીમ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જુઓ તમે જે કંઈ મને કહ્યું, તેમાં મેં તમારી વાત સાંભળી છે, ને તમારા પર રાજા નીમ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યું, “મેં તમારી વાત માની છે. તમારા પર રાજ કરવાને મેં રાજા નીમ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલની સમગ્ર પ્રજાને શમુએલે કહ્યું, “તમે મને જે કરવાનું કહ્યું તે મેં કર્યુ છે, હવે તમાંરા ઉપર શાસન કરવા માંટે રાજા છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 12:1

Následuj nás:

Reklamy


Reklamy