૧ શમુએલ 11:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જયારે તે બેઝેકમાં તેઓની ગણતરી કરવા લાગ્યો, ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ અને યહૂદિયાના માણસો ત્રીસ હજાર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને બેઝેકમાં તેણે તેઓની ગણતરી કરી; ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ ને યહૂદિયાના માણસો ત્રી હજાર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 શાઉલે બેઝેકમાં તેમની ગણતરી કરી: ઇઝરાયલમાંથી ત્રણ લાખ અને યહૂદિયામાંથી ત્રીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પછી શાઉલે બેઝેકમાં માંણસો ભેગા કર્યા; ઇસ્રાએલમાંથી લગભગ 3,00,000 માંણસો હતા અને યહુદામાંથી 30,000 માંણસો હતા. Viz kapitola |