૧ શમુએલ 10:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેઓ દોડતા ગયા, ને તેને ત્યાંથી લઈ આવ્યા; અને જ્યારે લોકોમાં તે ઊભો રહ્યો, ત્યારે તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકો કરતાં તરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેથી તેઓ દોડીને શાઉલને લોકો સમક્ષ લઇ આવ્યા. તે તેમની મધ્યે ઊભો રહ્યો ત્યારે બીજા બધા કરતાં વેંતભર ઊંચો દેખાતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 ત્યારબાદ લોકો દોડીને તેને ત્યાંથી બહાર લઈ આવ્યા; અને તેને લોકોની વચ્ચે ઊભો રાખ્યો. શાઉલ તે બધા કરતાં એક વેંત ઊંચો હતો. Viz kapitola |