૧ શમુએલ 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી તેની શોક્ય પત્ની તેને ખૂબ જ ચીડવતી અને ખીજવતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા માટે તેની શોક તેની બહુ ચીડવતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 હાન્નાની શોક પનિન્ના તેને દુ:ખ આપતી અને તેને ઉતારી પાડતી. કારણ, પ્રભુએ હાન્નાને બાળક વગરની રાખી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પનિન્ના હમેશા હાન્નાને ચિંતિત કરતી અને તેને ખરાબ લાગે તેમ કરતી હતી. પનિન્નાએ આમ કર્યું કારણકે હાન્ના સંતાન મેળવી શકતી ન હતી. Viz kapitola |