૧ શમુએલ 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ હાન્નાને તે હંમેશા બમણો ભાગ આપતો, કેમ કે તે હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો, પણ ઈશ્વરે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ હાન્નાને તે બમણો ભાગ આપતો; કેમ કે તે હાન્ના પર [વધારે] પ્રેમ રાખતો હતો. પણ યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ હાન્ના પર તે પ્રેમ કરતો હોવા છતાં તે તેને હિસ્સાનો માત્ર એક જ ભાગ આપી શક્તો. કારણ, પ્રભુએ તેને નિ:સંતાન રાખી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 એલ્કાનાહ હાન્નાને હમેશા ખોરાકનો એક સરખો ભાગ આપતો, હાન્નાને યહોવાએ નિ:સંતાન રાખી હતી છતા એલ્કાનાહ આમ કરતો. એલ્કાનાહ એટલા માંટે આમ કરતો કેમકે હાન્નાજ એ પત્ની હતી જેની પર તે વધારે પ્રેમ કરતો હતો. Viz kapitola |