૧ શમુએલ 1:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેનું ધાવણ છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો, અને ત્રણ વર્ષનો એક ગોધો, એક એફાહ આટો, ને એક કૂંડી દ્રાક્ષારસ પણ લીધો, ને શીલોમાં યહોવાના મંદિરમાં તે તેને લાવી. અને તે છોકરો નાનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 પછી ધાવણ છોડાવ્યા બાદ તે તેને શીલોહ યહોવાના મંદિરમાં લઈ ગઈ, તેણે ત્રણ વર્ષનો એક બળદ, એક એફાહ લોટ અને થોડો દ્રાક્ષારસ પણ સાથે લીધો. Viz kapitola |