૧ રાજા 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે; કોઈ શત્રુ નથી કે, કંઈ આપત્તિ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પરંતુ હવે યહોવા માંરા દેવે ઇસ્રાએલમાં સર્વ સરહદોએ શાંતિ સ્થાપી છે. કોઈ શત્રુ નથી કે નથી કોઈ આપત્તિ. Viz kapitola |