૧ રાજા 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર કારભારી હતા, તેઓ રાજા તથા તેના કુટુંબનો ખોરાક પૂરો પાડતા હતા.દરેકને માથે વર્ષમાં એકેક માસની ખરચી પૂરી પાડવાની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 શલોમોને ઇઝરાયલમાં બાર માણસોને જિલ્લા અધિકારીઓ તરીકે નીમ્યા. તેમણે તેમના જિલ્લાઓમાંથી રાજા અને તેના કુટુંબ માટે ખોરાક પૂરો પાડવાનો હતો. તેમાંના પ્રત્યેકને શિર વર્ષમાં એકએક માસની જવાબદારી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ઇસ્રાએલમાં બાર પ્રશાસક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વર્ષે દરેક પ્રશાસક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં. Viz kapitola |