૧ રાજા 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તમારા પસંદ કરેલા લોકો કે, જે એક એવી મહાન પ્રજા છે, જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તમારા પસંદ કરેલા લોક કે, જે એક એવી મહાન પ્રજા છે કે, જેની ગણત્રી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 હું અહીં તમાંરા પસંદ કરેલા લોકો વચ્ચે આવી પડયો છું. આ એક મહાન પ્રજા છે અને તેઓની સંખ્યા અગણિત છે! Viz kapitola |