૧ રાજા 22:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી ત્રીજે વર્ષે એમ બન્યું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્રીજે વર્ષે એમ થયું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પણ ત્રીજે વર્ષે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઈઝરાયલના રાજા આહાબને મળવા ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 પરંતુ ત્રીજે વર્ષે યહૂદાનો રાજા યહોશાફાટ ઇસ્રાએલના રાજાને મળવા ગયો. Viz kapitola |