૧ રાજા 2:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 તો યહોવાના સમનો, તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તેં શા માટે કર્યો નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 તો પછી તેં પ્રભુના સમ ખાઈને લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને મારી આજ્ઞા કેમ ઉથાપી છે? Viz kapitolaપવિત્ર બાઈબલ43 તો પછી તેં યહોવાના સમ ખાઈને આપેલું વચન કેમ પાળ્યું નહિ, અને માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? Viz kapitola |