૧ રાજા 2:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 પછી રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવીને તેને કહ્યું, “તું યરુશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે અને ત્યાંથી ક્યાંય જતો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 પછી રાજાએ માણસ મોકલીને શિમઈને તેડાવીને તેને કહ્યું, “તું યરુશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે, ને ત્યાંથી ક્યાંય જતો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 પછી રાજાએ શિમઈને બોલાવીને કહ્યું, “યરુશાલેમમાં તારે માટે ઘર બાંધીને રહે અને નગર છોડીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ36 એ પછી રાજાએ શિમઇને તેડાવી મંગાવ્યો અને કહ્યું, “તું યરૂશાલેમમાં ઘર બંધાવીને ત્યાં રહે, યરૂશાલેમ છોડીને તારે બીજે જવાનું નથી. Viz kapitola |