૧ રાજા 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પછી સુલેમાન રાજાએ યહોવાના સમ ખાઈને કહ્યું, ‘એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાની ન થાય, તો ઈશ્વર મને એવું ને એથી પણ વધારે વિતાડો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી શલોમોને પ્રભુને નામે સમ ખાધા: “આવી માગણી કર્યા બદલ અદોનિયાને પોતાના જીવની કિંમત ન ચૂકવાવું તો ઈશ્વર મને મારી નાખો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 રાજા સુલેમાંને સમ લીધા, યહોવા મને દંડ આપે સિવાય કે, “અદોનિયા આ વિનંતી કરવા માંટે પોતાનો જીવ આપે! Viz kapitola |