૧ રાજા 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અદોનિયાએ કહ્યું “કૃપા કરીને તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગને મારી સાથે પરણાવે (કેમ કે તે તમને ના નહિ પાડે).” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 બાથશેબાએ પૂછયું, “શી વિનંતી છે?” તેણે જવાબ આપ્યો, “તમે શલોમોન રાજાને વાત કરો કે તે મને શૂનેમની યુવતી અબિશાગ સાથે લગ્ન કરવા દે. હું જાણું છું કે શલોમોન તમને ના નહિ પાડે.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 તેથી અદોનિયાએ જવાબ આપ્યો, “તમે મહેરબાની કરી સુલેમાંનને પૂછો, મને અબીશાગ સાથે પરણવાની રજા આપે. તમને તે ના પાડશે નહિ.” Viz kapitola |