૧ રાજા 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની મા બાથ-શેબાની પાસે આવ્યો. તેણે કહ્યું, “શું તું મિત્રભાવથી આવ્યો છે?” તેણે કહ્યું, “મિત્રભાવથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી અદોનિયા, જેની માતાનું નામ હાગ્ગીશ હતું, તે શલોમોનની માતા બાથશેબા પાસે ગયો. બાથશેબાએ પૂછયું. “શું તું સદ્ભાવપૂર્વક મળવા આવ્યો છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ13 એક વખત હાગ્ગીથના પુત્ર અદોનિયાએ સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને તેણે પ્રણામ કર્યા. બાથશેબાએ પૂછયું, “તું શાંતિથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું શાંતિપૂર્વક આવ્યો છું. Viz kapitola |