Online Bible

- Reklamy -




૧ રાજા 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 પછી તેના પિતા દાઉદને સ્થાને સુલેમાંને રાજગાદી સંભાળી; તેણે રાજ્ય પર કાબૂ મેળવ્યો હતો, તેનો રાજ્ય પરનો કાબૂ મજબૂત બન્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 2:12

Následuj nás:

Reklamy


Reklamy