૧ રાજા 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદ રાજાના મરણના દિવસો નજીક હતા ત્યારે તેણે પોતાના દીકરા સુલેમાનને આજ્ઞા આપી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી: Viz kapitolaપવિત્ર બાઈબલ1 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો: Viz kapitola |