Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 9:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે મૂસાના નિયમશાસ્‍ત્રમાં લખેલું છે, “પગરે ફરતા બળદના મોઢા પર શીંકી ન બાંધ.” શું [આવી આજ્ઞા આપવામાં] ઈશ્વર બળદની ચિંતા કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે, “બળદને અનાજ છૂટું પાડવાના ક્મે લગાડેલો હોય ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.” જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 9:9

Následuj nás:

Reklamy


Reklamy