1 કરિંથીઓ 9:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં, ઘણા માણસોને [મંડળીમાં] લાવવા માટે, હું મારી જાતે સર્વનો દાસ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હું સ્વતંત્ર છું, કોઈનો ગુલામ નથી. છતાં ઘણા બધાને મેળવી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 હું સ્વતંત્ર છું. હું કોઈ વ્યક્તિને આધિન નથી. પરંતુ મેં મારી જાતને બધાની ગુલામ બનાવી છે. હું આમ જેટલા બની શકે તેટલા વધારે લોકોનો ઉદ્ધાર કરવા માટે કરું છું. Viz kapitola |