1 કરિંથીઓ 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે, તેઓ જો મારા જેવાં રહે તો એ તેમને લાભકારક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 હવે હું અપરિણીતો તથા વિાુર- વિધવાઓ માટે લખું છું: જેમ હું એકલો રહું છું, તેમ તમે એકલાં રહો એ સારું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. Viz kapitola |