Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 એટલે જે તેને પરણાવે છે તે સારું કરે છે, અને જે તેને પરણાવતો નથી તે વધારે સારું કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 આમ, જે લગ્ન કરે છે તે સારું કરે છે અને જે લગ્ન નથી કરતો તે વધારે સારું કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

38 તેથી વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપે છે તે યોગ્ય જ કરે છે, અને વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપતો નથી તે વધારે યોગ્ય કાર્ય કરે છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:38

Následuj nás:

Reklamy


Reklamy