Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે કે, મારે મારી પત્નીને કેવી રીતે પ્રસન્‍ન કરવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 પણ પરિણીત વ્યક્તિ દુન્યવી બાબતોની ચિંતા રાખે છે. કારણ, તે પોતાની પત્નીને પ્રસન્‍ન કરવા માગે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

33 પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:33

Následuj nás:

Reklamy


Reklamy