Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. શું તું પત્નીથી છૂટો થયો છે? [જો હોય] તો પત્નીની ઈચ્છા ન રાખ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:27

Následuj nás:

Reklamy


Reklamy