Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 શું કોઈ સુન્‍નતીને તેડવામાં આવ્યો છે? તો તેણે બેસુન્‍નતી ન થવું. શું કોઈ બેસુન્‍નતીને તેડવામાં આવ્યો છે? તો તેણે સુન્‍નતી થવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 જો કોઈ સુન્‍નતીએ ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો પછી તેણે સુન્‍નતનાં ચિહ્ન દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ નહિ. જો કોઈ સુન્‍નત વગરના માણસે ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો તેણે સુન્‍નત કરાવવા યત્ન કરવો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:18

Následuj nás:

Reklamy


Reklamy