1 કરિંથીઓ 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને કોઈ [વિશ્વાસી] સ્ત્રીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે તેનો ત્યાગ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમ જ જો કોઈ ખ્રિસ્તી બહેનને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે પણ તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. Viz kapitola |