1 કરિંથીઓ 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 (પણ જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું.) અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 જો તે અલગ થાય તો તેણે એકલી રહેવું જોઈએ અથવા પતિની સાથે સમાધાન કરવું જોઈએ. પતિએ પણ તેની પત્નીથી લગ્નવિચ્છેદ કરવો જોઈએ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ. Viz kapitola |