1 કરિંથીઓ 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ પરણેલાંઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે કે, સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પરિણીતોને માટે મારી પોતાની તો નહિ, પણ પ્રભુની આજ્ઞા છે: પત્નીએ પોતાના પતિથી અલગ થવું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. Viz kapitola |