1 કરિંથીઓ 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, ‘હું પાઉલનો છું,’ અને બીજો કહે છે કે ‘હું આપોલસનો છું,’ ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે જ્યારે એક કહે છે, “હું પાઉલનો છું”; અને બીજો કહે છે, “હું આપોલસનો છું.” ત્યારે તમે માણસ [ની જેમ બોલતા] નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તમારામાંનો એક કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” અને બીજો કહે છે, “હું આપોલસના પક્ષનો છું.” તો શું તમારી વર્તણૂક દુન્યવી માણસોના જેવી નથી? Viz kapitolaપવિત્ર બાઈબલ4 તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો. Viz kapitola |