1 કરિંથીઓ 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકશાન થશે; પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પણ જેનું ક્મ બળી જશે, તેને ખોટ જશે. જોકે તે પોતે તો બચી જશે, પણ તે જાણે કે આગમાંથી બચાવી લીધેલા ખોયણા જેવો હશે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે. Viz kapitola |