1 કરિંથીઓ 2:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 “પ્રભુના મનને કોણ જાણે છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે?” જોકે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ16 શાસ્ત્રલેખ કહે છે કે: “પ્રભુનું મન કોણ જાણી શકે? પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે. Viz kapitola |