1 કરિંથીઓ 16:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારું દાન યરુશાલેમ લઈ જવાને મોકલીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 જ્યારે હું આવીશ ત્યારે હું તમારું દાન તમે નક્કી કરેલા માણસોને ઓળખપત્ર આપીને તેમની સાથે યરુશાલેમ મોકલાવી આપીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 જ્યારે હું આવું ત્યારે હું કેટલાએક માણસોને મોકલીશ કે જે તમારા દાનને યરૂશાલેમ સુધી પહોંચાડે. આ એવા લોકો હશે કે તમે બધા સંમત થશો કે તેમણે જ જવું જોઈએ. હું તેઓને પરિચયપત્રો આપીને મોકલીશ. Viz kapitola |