1 કરિંથીઓ 15:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ધર્મ શાસ્ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા, અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે; Viz kapitola |