1 કરિંથીઓ 14:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ માણસોની સાથે વાત કરે છે, અને તેમને મદદ, પ્રોત્સાહન તથા દિલાસો આપે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 પરંતુ જે વ્યક્તિ પ્રબોધ કરે છે, તે લોકોને કહે છે. તે લોકોને સાર્મથ્ય, પ્રોત્સાહન અને દિલાસો આપે છે. Viz kapitola |