1 કરિંથીઓ 11:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને પુરુષને સ્ત્રીને માટે સરજાવવામાં આવ્યો નહોતો, પણ સ્ત્રીને પુરુષને માટે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પુરુષ સ્ત્રીને માટે સર્જવામાં આવ્યો ન હતો, પણ સ્ત્રી પુરુષને માટે સર્જવામાં આવી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ9 અને પુરુંષને સ્ત્રી માટે નહિ, પરંતુ સ્ત્રીને પુરુંષ માટે બનાવવામાં આવી. Viz kapitola |