૧ કાળવૃત્તાંત 9:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 શાલુમ કોરહીનો જ્યેષ્ઠ પુત્ર માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને તવા પર શેકાયેલી ચીજો [સંભાળી રાખવાનું] કામ સોંપવામાં આવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 શેકીને ચડાવવાના ધાન્ય અર્પણ માટે કોરાના ગોત્રનો શાલ્લૂમનો જયેષ્ઠ પુત્ર માત્તિથ્યા નામે લેવી જવાબદાર હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ31 ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો. Viz kapitola |