૧ કાળવૃત્તાંત 9:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં. તેઓ તે ગણીને અંદર લાવતા, ને ગણીને તે બહાર લઈ જતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 અન્ય લેવીઓ ભજનસેવામાં વપરાતાં વાસણો માટે જવાબદાર હતા. તેઓ પાત્રોને ઉપયોગ માટે બહાર લઈ જતા ત્યારે અને તેમને પાછાં અંદર લાવતી વખતે તેમની ગણતરી કરતા. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા. Viz kapitola |